Research:Global South User Survey 2014/Questions/gu

From Meta, a Wikimedia project coordination wiki
Jump to navigation Jump to search
This page is a translated version of the page Research:Global South User Survey 2014/Questions and the translation is 100% complete.

લેન્ડિંગ પૅજ

૨૦૧૪ ગ્લોબલ સાઉથ યુઝર સર્વેમાં ભાગ લેવા બદલ આભાર!
આપના વિચારો અમને જણાવો: એમા લગભગ 15 મિનિટનો સમય લાગશે. અમને ગ્લોબલ સાઉથ દેશો માથી આવતા અમારા સભ્યો અને વપરાશકર્તાઓ પાસેથી વધુ જાણકારી મેળવવાની ઉત્કંઠા છે. વિકિપીડિયા અને તેના અન્ય વિકિમિડીયા પ્રોજેક્ટ વિષેના તમારા પ્રતિભાવો અમારા માટે ખૂબ મૂલ્યવાન છે. એ અમને ગ્લોબલ સાઉથના સ્થાનિક (વિકિ) સમુદાયોની ચોક્કસ જરૂરિયાતોને સમજવામાં મદદરૂપ થશે, ડેટા પ્રદાન કરશે જે પ્રોડક્ટ ડેવલપમેન્ટને સહાય કરે છે, અને આગામી વ્યૂહાત્મક આયોજનની પ્રક્રિયાના માર્ગદર્શનમાં મદદ કરશે.
અમુક કાયદાકીય વાતો…
આ જવાબો આપીને એક રીતે તમે અમને તમારા ઉત્તરોની નોંધ લેવાની અને તેને લોક કોશ (પબ્લિક ડોમેન)માં ખૂલ્લા મૂકવાની પરવાનગી આપો છો. આમ કરવાથી અમે મુક્ત વિશ્લેષણ, સંશોધન અને અભ્યાસ કરી રહેલા અન્ય લોકો/સંસ્થાઓ સાથે તમારું જ્ઞાન મુક્ત પણે વહેંચી શકીશું. અમે તમારું નામ, સરનામું, ફોન નંબર કે ઇમેલ, વગેરે ખુલ્લેઆમ જાહેરમાં પ્રદર્શિત નહી કરીએ, સિવાય કે કાયદાકીય રીતે એ જરૂરી હોય. (આ ખાતરી આપતી વખતે અમે એમ માની લઈએ છીએ કે તમે નિર્ધારીત જગ્યાએ કે જ્યાં તમારી અંગત માહિતી માંગી હોય તે સિવાયની અન્ય કોઈ જગ્યાએ એ પ્રકારની માહિતી નહિ લખો)
પ્રતિભાવો આપવા બદલ ફરી એક વખત તમારો આભાર!

વસ્તીવિષયક

 • તમારો રહેણાંક દેશ કયો છે?
  • આર્જેન્ટિના
  • બાંગ્લાદેશ
  • બ્રાઝિલ
  • ઈજિપ્ત
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • જોર્ડન
  • મેક્સિકો
  • ફિલિપાઇન્સ
  • સાઉદી અરેબિયા
  • ટર્કી
  • વિયેતનામ
  • અન્ય (સ્પષ્ટ કરો):
 • તમારી ઉંમરની શ્રેણી શું છે?
  • ૧૦-૧૫
  • ૧૬-૨૦
  • ૨૧-૨૫
  • ૨૬-૩૦
  • ૩૧-૩૫
  • ૩૬-૪૦
  • ૪૧-૪૫
  • ૪૬-૫૦
  • ૫૧-૫૫
  • ૫૬-૬૦
  • ૬૧-૬૫
  • ૬૬-૭૦
  • ૭૦ વર્ષથી વધુ
  • કોઇ જવાબ નહી
 • તમે પૂર્ણ કરેલ છેલ્લુ શૈક્ષણિક સ્તર કયું હતું?
  • કોઇ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરેલ નથી
  • બાલમંદિરથી ૮મા ધોરણ સુધી
  • માધ્યમિક શાળા, ડિપ્લોમા નહિ
  • ઉચ્ચતર માધ્યમિક શાળા, ડિપ્લોમા કે સમકક્ષ (દા.ત. જીઇડી)
  • અમુક કોલેજ ના પ્રમાણપત્ર, સ્નાતક નહિ
  • તકનિકી કે વ્યાવસાયિક તાલિમ
  • સ્નાતક
  • અનુસ્નાતક
  • વ્યાવસાયિક ડિગ્રી
  • ડોક્ટરેટ ડિગ્રી
 • કઈ ભાષાઓ તમે અટક્યા વિના વાંચી કે લખી શકો છો?
  • અરેબિક
  • બંગાળી
  • અંગ્રેજી
  • ફ્રેન્ચ
  • ગુજરાતી
  • હિંદી
  • ઇન્ડોનેશિયન
  • કન્નડ
  • મલયાલમ
  • મરાઠી
  • નેપાળી
  • ઓડિયા
  • પોર્ટુગીઝ
  • પંજાબી
  • સ્પેનિશ
  • ટેગલોગ
  • તમિળ
  • તેલુગુ
  • ટર્કિશ
  • વિયેતનામિઝ
  • અન્ય (સ્પષ્ટ કરો ):
 • તમારી હાલની રોજગાર સ્થિતિ શું છે?
  • પગારદાર
  • સ્વ-રોજગાર (વ્યવસાય)
  • કામ નથી અને કામની શોધમાં
  • કામ નથી, પણ હાલમાં શોધી પણ નથી રહ્યા
  • ગૃહકાર્ય
  • વિદ્યાર્થી
  • માતા-પિતા / પાલકની સાથે રહો છો
  • લશ્કરમાં
  • નિવૃત્ત
  • કામ કરવા માટે અક્ષમ
 • તમારી જાતિ/લિંગ શું છે?
  • પુરુષ
  • સ્ત્રી
  • જણાવવા નથી માંગતા
  • જણાવવા નથી માંગતા

ઇન્ટરનેટ વપરાશ

 • ઇન્ટરનેટનો વપરાશ તમે સરેરાશ કેટલા સમય માટે કરો છો?
  • માસિક/૧ કલાક કરતા ઓછું
  • સપ્તાહિક/ ૧ કલાક કરતા ઓછું
  • દિવસ/ ૧ કલાક કરતા ઓછું
  • દિવસ / ૧-૨ કલાક
  • દિવસ/ ૩-૫ કલાક
  • પ્રતિ દિન ૫ કલાક કરતા વધુ
 • મોટે ભાગે તમે ઇન્ટરનેટ કયા સ્થળેથી વાપરો છો?
  • મોબાઇલ ફોન
  • શાળા
  • કામના સ્થળે
  • ઘર
  • જાહેર સ્થળો (ઇન્ટરનેટ કાફે, પુસ્તકાલય, વગેરે)
  • મિત્રના ઘરે
  • અન્ય (કૃપા કરી સ્પ્ષ્ટ કરો):
 • તમે સામાન્ય રીતે ઇન્ટરનેટ વાપરવા કયા સાધનનો ઉપયોગ કરો છો?
  • ડેસ્કટોપ કમ્પ્યૂટર
  • લેપટોપ
  • ટેબ્લેટ/આઇપેડ
  • સ્માર્ટફોન
  • ફિચર ફોન (સ્માર્ટ ફોન નહિ)
  • અન્ય (જણાવો)
 • ઇન્ટરનેટ વાપરવા પાછળનો તમારો મુખ્ય ઉદ્દેશ શું છે?
  • ઇમેલ
  • સમાચાર
  • સોશિયલ નેટવર્કિંગ
  • બ્લૉગિંગ
  • શોધ
  • ચેટ
  • ગેમ્સ
  • અન્ય (જણાવો)
 • મોટા ભાગે તમે કઇ વૅબસાઇટ વાપરો છો?
  • ફેસબુક
  • યુટ્યુબ
  • ગુગલ
  • યાહૂ
  • બ્લૉગ સાઇટ્સ
  • વિકિપીડિયા
  • ટ્વિટર
  • અન્ય (જણાવો)
 • મોટેભાગે તમે કયા ખાતા વાપરો છો?
  • ફેસબુક
  • યુટ્યુબ
  • ગુગલ
  • એમ.એસ.એન.
  • યાહૂ
  • બ્લૉગ સાઇટ્સ
  • વિકિપીડિયા
  • ટ્વિટર
  • ઇમેલ ખાતાં
  • અન્ય (નામ આપો):
 • મોટેભાગે તમે કઈ ભાષામાં ઇન્ટરનેટ પરની માહિતી વાંચો છો?
  • અરેબિક
  • બંગાળી
  • અંગ્રેજી
  • ફ્રેન્ચ
  • ગુજરાતી
  • હિંદી
  • ઇન્ડોનેશિયન
  • કન્નડ
  • મલયાલમ
  • મરાઠી
  • નેપાળી
  • ઓડિયા
  • પોર્ટુગીઝ
  • પંજાબી
  • સ્પેનિશ
  • ટેગલોગ
  • તમિળ
  • તેલુગુ
  • ટર્કિશ
  • વિયેતનામિઝ
  • અન્ય (નામ આપો):
 • તમને ઇન્ટરનેટથી સંબધિત કયો મોટો પડકાર લાગે છે?(જોડાણ, સ્પિડ, માહિતી, ખર્ચ, વગેરે)
 • તમે ઇન્ટરનેટ પર કઇ માહિતી અથવા વિષયવસ્તુ તમે ઇચ્છો એ વધુ શોધી શકો છો (દા.ત. ચોક્કસ ભાષામાં વધુ સામગ્રી, કોઈ ચોક્કસ વિષય પર વધુ માહિતી)?

વાંચન

 • તમે મુખ્યત્વે કયા માધ્યમમાં વાંચન કરો છો?
  • પુસ્તક
  • ઇ-પુસ્તક
  • બ્લૉગ
  • બ્લૉગ સિવાયની વેબસાઇટો
  • ઇ-સામાયિક
  • સામાયિક
  • અખબાર
  • હું હમેશા વાંચતો(તી) નથી
  • અન્ય (જણાવો)
 • તમે અઠવાડીયામાં સરેરાશ કેટલા કલાક વાંચન કરો છો?
  • ૧ કલાક કરતા ઓછું
  • ૧-૩ કલાક
  • ૩-૫ કલાક
  • ૫-૧૦ કલાક
  • ૧૦-૨૦ કલાક
  • ૨૦ કલાકથી વધુ
 • સૌથી વધુ તમે કઈ ભાષાનું વિકિપીડિયા વાંચો છો?
  • અરેબિક
  • બંગાળી
  • અંગ્રેજી
  • ફ્રેન્ચ
  • ગુજરાતી
  • હિંદી
  • ઇન્ડોનેશિયન
  • કન્નડ
  • મલયાલમ
  • મરાઠી
  • નેપાળી
  • ઓડિયા
  • પોર્ટુગીઝ
  • પંજાબી
  • સ્પેનિશ
  • ટેગલોગ
  • તમિળ
  • તેલુગુ
  • ટર્કિશ
  • વિયેતનામિઝ
  • અન્ય (નામ આપો):
 • જો લાગુ પડતું હોય તો, વિકિમીડિયા ફાઉન્ડેશનની કઈ અન્ય સાઇટ તમે વાંચો છો?
  • વિકિસ્રોત
  • વિકિઅવતરણ
  • વિકિપુસ્તક
  • વિક્શનરી
  • વિકિસમાચાર
  • વિકિવર્સિટી
  • કોમન્સ
  • વિકિપ્રજાતિ
  • વિકિવોયેજ
  • આ બધાનું નામ કદી સાંભળ્યું નથી
  • અન્ય (સ્પ્ષ્ટ કરો)
 • શું તમે ક્યારે વિકિપીડિયા ઓફલાઇન સ્વરૂપમાં વાપર્યું છે?
  • હા, મેં પહેલા વાપર્યું છે
  • હા, પણ મારે એની જરૂર નથી
  • ના, પણ મેં એના વિષે સાંભળ્યું છે
  • ના, મેં કદી એના વિષે સાંભળ્યું નથી
  • મારી પાસે છે, પણ હું વાપરતો(તી) નથી
 • કયું ઓફલાઇન ફોર્મેટ તમે વાપર્યું છે?
  • ઓકાવિક્સ
  • ઓફલાઇન વિકિપીડિયા એપ
  • બાળક દિઠ એક લેપ ટૉપ One Laptop Per Child's (OLPC) વિકિપીડિયા એપ
  • એક્સઓડબ્લ્યુએ XOWA
  • મારા કમ્પ્યૂટરમાં પહેલેથી ઇન્સ્ટોલ કરેલું છે
  • અન્ય (કૃપા કરી સ્પષ્ટ કરો)
 • તમે વિકિપીડિયાના નીચે આપેલા પાસાઓને કેવી રીતે મૂલવો છો?
  • સુવાચ્યતાતા
  • વિષયાવરણ
  • સવિસ્તૃત માહિતી
  • ભરોસાપાત્ર કે વિશ્વાસનિય માહિતી
  • ડિઝાઇન
  • વિકિપીડિયા નીતિઓ - મદદનાં પાનાં
  • બધી જ રીતે
 • તમે અન્ય કોઈ ઓનલાઇન જ્ઞાનકોશ વાપરો છો? જો હા તો, તેની કડી આપો.
 • તમે વિકિપીડિયાને તમારા પોતાના શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
 • હાલમાં તમે વિકિપીડિયા/વિકિમીડિયા કેવી રીતે વાપરો છો? (લાગુ પડતા બધા પસંદ કરો)
  • મારી શાળા/કોલેજના અસાઇન્મેન્ટ માટે માહિતી શોધવા
  • મારા કામ માટે માહિતી શોધવા
  • વિવાદાસ્પદ બાબતની વાસ્તવિકતા ચકાસવા
  • મારી અંગત જિજ્ઞાસા સંતોષવા
  • અન્ય (બીજી કઈ બાબત માટે તમે વિકિપીડિયા/વિકિમીડિયા વાપરો છો તે જણાવો)
 • કેટલી વખત તમે વિકિપીડિયા/વિકિમીડિયા વાપરો છો?
  • મહિનામાં એક કરતા ઓછી વખત
  • મહિનામાં ૧-૩ વખત
  • મહિનામાં ૪-૫ વખત
  • અઠવાડિયામાં ૨-૩ વખત
  • અઠવાડિયામાં ૪-૫ વખત
  • અઠવાડિયામાં ૬-૭ વખત
  • રોજ એક કરતા વધુ વખત
 • જો તમે વિકિપીડિયાની એક વસ્તુ સુધારી શકો એમ હોવ તો એ શું હશે? જેમકે એની નીતિઓ કે એમાં રહેલી માહિતીનો વ્યાપ

યોગદાન

 • તમે વિકિપીડિયામાં જે યોગદાન કરો છો તેને કઈ રીતે શ્રેષ્ઠ વર્ણવી શકો?
  • હું નવા લેખો લખું છું.
  • હું હયાત લેખોમાં વધુ સામગ્રી ઉમેરું છું.
  • હું લખાણ, જોડણી અને વ્યાકરણ સુધારું છું અથવા અન્ય નાનાં ફેરફારો કરું છું.
  • હું ભાષાંતર કરું છું.
  • હું વિકિમીડિયા કોમન્સમાં ફોટા અને અન્ય ફાઇલો ચડાવું છું.
  • પાનાઓમાં ભાંગફોડ, પ્રકાશનાધિકાર ભંગ અને એના જેવી બીજી સમસ્યાઓ પર નજર રાખવાનું કામ હું કરું છું.
  • હું વાંચકોના પ્રશ્નો અને ફરિયાદોના જવાબ આપું છું.
  • હું સ્વયંસેવકો વચ્ચેના ઝઘડાઓનું સમાધાન કરાવું છું (દા.ત. મધ્યસ્થ, લવાદ).
  • હું કાર્યક્રમો, કાર્યક્રમો, ગોષ્ઠિઓ, વગેરે યોજું છું કે તેમાં મદદ કરું છું.
  • હું વિકિમિડીયા કમ્યુનિટી બહાર જાહેરમાં પ્રસાર અને સમર્થન કરું છું.
  • હું બોટ કે ટૂલ્સનું સંચાલન કરવા જેવા તકનિકિ કામો કરું છું.
  • હું ચેપ્ટરના કામોમાં ભાગ લઉં છું.
  • હું લેખો વિષેની ચર્ચાઓમાં ભાગ લઉં છું.
  • હું નીતિઓ, માર્ગદર્શિકા અને સમુદાયને મદદરૂપ થાય એવી અન્ય બાબતો પર કામ કરું છું.
  • અન્ય (જણાવો)
 • જો લાગુ પડતું હોય તો, વિકિમીડિયા ફાઉન્ડેશનની મુક્ત જ્ઞાન પિરસતી કઈ અન્ય સાઇટ પર તમે યોગદાન કરો છો?
  • વિકિસ્રોત
  • વિકિઅવતરણ
  • વિકિપુસ્તક
  • વિક્શનરી
  • વિકિસમાચાર
  • વિકિવર્સિટી
  • કોમન્સ
  • વિકિપ્રજાતિ
  • વિકિવોયેજ
  • વિકિડેટા
  • આમાંની એકેય નહિ
  • અન્ય (કૃપા કરી સ્પષ્ટ કરો)
 • તમે વિકિપીડિયા સાઇટ્સ પરના કામોમાં કેટલો સમય વાપરો છો?
  • પ્રતિ માસ ૧ કલાક કરતા ઓછો
  • મહિનામાં ૧-૩ કલાક
  • અઠવાડિયામાં ૧-૩ કલાક
  • પ્રતિ દિન ૧-૨ કલાક
  • પ્રતિ દિન ૩-૪ કલાક
  • પ્રતિ દિન ૪ કલાક કરતા વધુ
 • તમારા ગૃહ વિકિમાં સભ્યો એકબીજા સાથે મુખ્યત્વે કયા માધ્યમથી વાતચીત કરે છે?
  • ચોતરા પર
  • લેખના ચર્ચાનાં પાને
  • સભ્યોના ચર્ચાનાં પાને
  • પરિયોજનાનાં પાને
  • ટપાલયાદિ મારફતે
  • સોશિયલ મીડિયા (ઈફેસબુક, ગુગલ ગ્રુપ્સ, વગેરે)
  • અન્ય (કૃપા કરી સ્પષ્ટ કરો)
 • નીચેના પૈકીનું કયું તમારી ભાષાને અને તેમે વાપરતા હોવ તેવી તકનિકને લાગુ પડે છે?
  • મારી ભાષા માટે ઓપરેટિંક સિસ્ટમ સહાય ઉપલબ્ધ નથી
  • મારી ભાષા માટે કિ-બોર્ડ સહાય ઉપલબ્ધ નથી
  • મારી ભાષા માટે બ્રાઉઝર સહાય ઉપલબ્ધ નથી
  • મારી ભાષા માટે તકનિકિ સહાયને લઈને કોઈ સમસ્યા નથી
  • અન્ય (ફોડ પાડીને જણાવો)
 • એવું શું છે જે તમને વધુ યોગદાન કરવામાં મદદ કરી શકે?
  • કેવી રીતે ફેરફારો કરવા તે વિષે કોઈ મને પ્રશિક્ષણ આપે
  • મારા પૂછેલા પ્રશ્નોના જવાબ મને ચર્ચાનાં પાને મળી રહે
  • વિકિપીડિયા નીતિઓ અને સામુદાયિક નિયમો સંલગ્ન મદદ મળવી
  • સુધારેલું ઇન્ટરફેસ
  • અન્ય વિકિમીડિયનો મારા કામની સરાહના કરે
  • મારા યોગદાનો માટે પ્રોત્સાહન મળે
  • મારા કરેલા ફેરફારો કે યોગદાન હટાવવામાં નહિ આવે એવો વિશ્વાસ
  • મારા યોગદાનથી અન્યોને મળતું જ્ઞાન
  • અન્ય (ફોડ પાડીને જણાવો)
 • શું તમે અન્ય ભાષાઓમાં સારી રીતે લખાયેલા લેખોનું ભાષાંતર કરીને તમારી ભાષામાં પ્રારંભિક લેખ બનાવો છો?
  • વારંવાર
  • ક્યારેક
  • ભાગ્યેજ
  • ક્યારેય નહિ
 • શું તમે અંગ્રેજી સિવાયની અન્ય ભાષાનાં વિકિપીડિયામાં યોગદાનના તમારા અનુભવો વિષે ટૂંકમાં જણાવશો? (દા.ત. જો તમે ગુજરાતીમાં ટાઇપ કરતા હોવ તો, તમને કેવી કેવી સમસ્યાઓ નડે છે, વગેરે?)
 • કયા પ્રકારની સુવિધાઓ/સાધનો તમને ગમશે (દા.ત. સ્પેલ-ચેકર, ઓટો-કમ્પ્લિટ, વગેરે)?
 • કયા પ્રકારની સહાય તમે ફાઉન્ડેશન કે સંસ્થા પાસેથી મેળવવા ચાહશો?
  • મારા વિસ્તારમાં વિકિપીડિયા યુઝર ગ્રુપ/ચેપ્ટર બનાવવું
  • મારા વિકિપીડિયા ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક સહાય
  • મારા નવા વિચારો/સુઝાવો પર પ્રયોગો કરવા માટે આર્થિક સહાય
  • વિકિપીડિયાને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટેની છાત્રવૃત્તિ (આર્થિક સહાય)
  • મારી શાળા/કોલેજમાં વિકિપીડિયા શિક્ષણ કાર્યક્રમ (Wikipedia education program) યોજવા
  • મારા સ્થાનિક સંગ્રહાલય/પુસ્તકાલય સાથે ભાગીદારી કરવી
  • કોઈ નહિ, મારે ફાઉન્ડેશન કે સંસ્થાની કોઈ મદદની જરૂર નથી
  • અન્ય (ફોડ પાડીને જણાવો)
 • એવું શું હતું જેણે તમને વિકિપીડિયામાં પહેલી વખત યોગદાન કરવા પ્રેર્યા હતા?
  • મેં કોઈક ભૂલ જોઈ હતી જે મારે ઠીક કરવી હતી
  • મેં નોંધ્યું કે ચોક્કસ વિષય પર લેખ હતો નહિ, તો મેં એ લેખ બનાવ્યો
  • મારે કશુંક નવું શીખવું હતું
  • મારે ઇન્ટરનેટ પર મુક્ત જ્ઞાનમાં યોગદાન આપવું હતું
  • મારે મારી ભાષામાં સાહિત્ય/સામગ્રી ઉમેરવી હતી
  • મિત્ર કે સહકર્મચારીએ મારામાં રસ જગાડ્યો
  • મેં વિકિપીડિયામાં યોગદાન કરવા વિષયક વ્યાખ્યાન કે કાર્યશાળામાં ભાગ લીધો હતો
  • મેં શાળા/કોલેજમાં એસાઇન્મેન્ટ તરીકે મળેલા કામ રૂપે યોગદાન ચાલુ કર્યું હતું
  • અન્ય (જણાવો)

મરજિયાત

 • તમે વિકિપીડિયા શિક્ષણ કાર્યક્રમ (Wikipedia Education Program) વિષે સાંભળ્યું છે?
  • હા, મેં સાંભળ્યું છે અને તેમાં ભાગ પણ લીધો છે
  • હા, સાંભળ્યું છે પણ તેમાં ભાગ લેવાનો મોકો મળ્યો નથી
  • હા, મેં સાંભળ્યું છે અને મારું માનવું છે કે વિકિપીડિયાનો ઉપયોગ શિક્ષણમાં થવો ન જોઈએ
  • ના, મેં સાંભળ્યું નથી પણ મને લાગે છે કે એ સારો વિચાર છે
  • ના, મેં સાંભળ્યું નથી અને મને લાગે છે કે વિકિપીડિયાનો ઉપયોગ શિક્ષણમાં થવો ન જોઈએ
 • શું તમને વિકિપીડિયા વાપરવા માટે મોબાઇલ ડેટા ચાર્જ એક અવરોધ રૂપ છે?
  • હા
  • નહી, મારી પાસે જે ડેટા પ્લાન છે તે મને મુક્ત વપરાશ આપે છે
  • નહી, મારો ડેટા પ્લાન મને ફક્ત વિકિપીડિયાના મફત વપરાશની પરવાનગી આપે છે, પણ હું અન્ય સાઇટના વપરાશ માટે ચુકવણી કરું છું
 • તમારો ડેટા પ્લાન શું છે?
  • અમર્યાદિત વપરાશ
  • મર્યાદિત ડેટા પ્લાન (માસિક ડેટા મર્યાદા કેટલી છે?)

બૅનર

 • કૃપા કરી ગ્લોબલ સાઉથ યુઝર સર્વે 2014 લેવા [અહી ક્લિક] કરો. તમારા અનુભવો વહેંચો અને વિકિપીડિયાને વિકસિત કરો
 • તમે વિકિપીડિયા સર્વે કોઇ પણ સમયે રોકી અને ત્યાર બાદ કોઇ પણ સમયે પૂર્ણ કરી શકો છો, પણ આ એક જ સમયે તમે આ મેસેજ જોઇ શકશો