વિકિસ્રોત
વિકિસ્રોત એ મુક્ત સાહિત્ય ધરાવતું પુસ્તકાલય વિકસીત કરવાનો એક વિકિમિડિયા પ્રકલ્પ છે. જ્યારે ૨૦૦૩માં શરૂ થયો ત્યારે શરૂઆતમાં તેને "પ્રોજેક્ટ સોર્સબર્ગ" કહેવાતો હતો, ૨૦૦૫ સુધીમાં તેની શાખાઓ અલગ અલગ ભાષાઓમાં વહેંચાઈ ગઈ. હવે વિકિસ્રોત પુસ્તકાલયમાં પુસ્તકો, નવલકથાઓ, નિબંધો, ઐતિહાસિક દસ્તાવેજો, કવિતાઓ, પત્રો, ભાષણો અને અન્ય દસ્તાવેજો છે, પરંતુ તે મુક્ત જ્ઞાન પરવાના CC-BY-SA હેઠળ ઉપલબ્ધ હોવા જરૂરી છે.
નામ, સૂત્ર, લોગો
- ડઝનબંધ ભાષાઓમાં પ્રકલ્પનું નામ અને તેનું સૂત્ર જોવા બહુભાષીય આલેખ જુઓ "વિકિસ્રોત-મુક્ત પુસ્તકાલય".
- પ્રકલ્પના ઈતિહાસ દરમિયાન વિકિસ્રોતનો લોગો બદલાયો છે. તે મૂળ એક .jpg તસ્વીર હતી (જમણી બાજુ દેખાય છે તેવી), પણ હવે તે હિમશીલાની એક .svg તસ્વીર છે. (ઉપર દેખાય છે તે મુજબ).
વિકિસ્રોતોની યાદી
આ વિકિસ્રોત ભાષાઓના સબ ડોમેનની યાદી છે. એવી ભાષાઓની યાદી કે જેના પોતાના સબ ડોમેન નથી તે માટે જુઓ વિકિસ્રોત:ભાષાઓ; તેઓ બહુભાષીય વિકિસ્રોત ખાતે રાખવામાં આવેલ છે.
External Source, કોઈપણ માપદંડ મુજબ વર્ગીકૃત થઈ શકે તેવી, ક્રોનજોબ દ્વારા દર છ કલાકે જાત સુધારો પામે છે.
External Source, ઉત્પન્ન થયેલ વિકિસિન્ટેક્ષ, કે જે જાતે જ આ પાના પર મુકાય છે.
Grand Total
Articles | Total | Edits | Admins | Users | Files |
---|---|---|---|---|---|
4,635,924 | 14,654,087 | 49,253,557 | 318 | 4,036,801 | 53,235 |
આલેમાનિક અને ઉત્તર ફ્રિસિયન વિકિસ્રોત
એક અલેમાનિક વિકિસ્રોત આલેમાનિક વિકિપિડિયાની અંદર જ અલગ બનાવવામાં આવ્યો છે: Alemannischi Textsammlig (વિકિસ્રોત) અને તેવી જ રીતે ઉત્તર ફ્રિસિયન વિકિપિડિયા એ પણ Nordfriisk Bibleteek નામે એક વિકિસ્રોત દત્તક લીધેલ છે.
ભૂતકાળની ચર્ચાઓ
મહેરબાની કરીને જુઓ ચર્ચાનું પાનું.