Fundraising 2011/Core messages/gu

From Meta, a Wikimedia project coordination wiki
Translation instructions
  • For pages marked "Missing" or "In progress", click the page title and start translating. When you are done, click "edit status" and change the status to proofreading.
  • For pages marked "Needs updating", compare the page to the source page and update the translation accordingly. When you are done, click "edit status" and change the status to proofreading.
  • It is important to have someone else proofread the translated page! If you have proofread a page and it is ready for publication, click "edit status" and change that page's status to ready.
  • If you are changing something that has already been published, change its status back to ready for it to be published again.

If you have any questions or feedback regarding the translation process, please post them here. Translation FAQ

દાન વિશે પૃષ્ઠો
  1. વધુ માહિતી માટે અથવા કોઈ અન્ય રીતે દાન આપવું હોય, તો તે માટે , અહીં ક્લીક કરવું.
  2. અમે તમારા ક્રેડિટ કાર્ડની માહિતી સંઘરતા નથી અને તમારી અંગત માહિતીનો ડેટા અમારી દાતા ગોપનીયતા નીતિ હેઠળ છે.
  3. વિકિપીડિયા સંસ્થાપક જિમી વેલ્સની અપીલ
  4. તમારા દાનની રકમ પસંદ/નક્કી કરો:
  5. હવે તમારું દાન કરો
  6. વિકિમીડિયા ફાઉન્ડેશન તરફથી સમયાંતરે આવતા અદ્યતન મેળવવાની મારી સંમતિ છે.
  7. અન્ય:
  8. તમારું યોગદાન ઓછામાં ઓછું $1 હોવું જ જોઈએ.
  9. માસિક દાન આપો
  10. દરેક દેશના લોકો સરળ રીતે દાન આપી શકે, એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. મહેરબાની કરીને અમને જણાવો કે તે અમે તમારે માટે વધારે સરળ કેવી રીતે બનાવી શકીએ. તમારા સૂચનો અહીં મોકલવા: <email address will be inserted here>.
  11. વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેનાં જવાબો માટે અહીં ક્લીક કરવા વિનંતી.
  12. પ્રશ્નો અથવા સૂચનો ? સંપર્ક: donate@wikimedia.org
બેનર્સ / LP
  1. આ વાંચવા વિનંતી: વિકિપીડિયા સંસ્થાપક જિમી વેલ્સની પોતાની અપીલ.
  2. હવે વાંચો
  3. અમારું લક્ષ્ય: $24 million સુધી પહોંચવા અમારી મદદ કરો.
બટન્સ
  1. ક્રેડિટ કાર્ડ દ્વારા દાન
  2. પેપાલ દ્વારા દાન
  3. બેન્ક ટ્રાન્સફર દ્વારા દાન
તમારું દાન ક્યાં જાય છે
  1. તમારું દાન ક્યાં જાય છે
  2. ટેકનોલોજી: સર્વર્સ, બેન્ડવિથ, સુધારાવધારા, વિકાસ. વિકિપીડિયા દુનિયાની #5 નંબરની વેબસાઈટ છે, અન્ય ટોચની વેબસાઈટો જે ખર્ચ કરે છે, તેનો નાનો અંશ ખર્ચવો પડે છે.
  3. લોકો: ટોચની અન્ય વેબસાઈટો માટે હજારો લોકો નોકરી કરે છે. અમારે ત્યાં 100 થી પણ ઓછાં છે, તેથી તમારા દાનનાં નાણાંનું રોકાણ મહત્ત્વનું થશે કારણ કે તે નહીં-નફો-કે-નહીં-નુકશાનના ધોરણે કાર્ય કરતી એક અસાધારણ કાર્યક્ષમ સંસ્થા પ્રતિ હશે.
આભાર / વાર્તાઓ
  1. વાંચો શા માટે અન્ય દાતાઓ વિકિપીડિયા અને તેની ભગિની સંસ્થાઓના પ્રોજેક્ટને મદદકરે છે, અથવા જો તમારી કંપનીની કોઈ ગીફ્ટ યોજના હોય, કોર્પોરેટ મેચીંગ તો તે શોધો.
    સૌને જણાવો કે તમે શા માટે વિકિપીડિયાને મદદ કરો છો: ટ્વીટ (tweet) કરો #keepitfree!
  2. આ ખાનામાં નિશાની કરવાથી, તમે વિકિપીડિયા ફાઉન્ડેશનને પરવાનગી આપો છો કે તેઓ તમારી વાત (story) અંગે તમને સીધો સંપર્ક કરી શકશે, તેમજ વિકિપીડિયા ફાઉન્ડેશન અને તેનાં પ્રોજેક્ટના પ્રચાર માટે તેનો ઉપયોગ કરી શકશે.
  3. વૈકલ્પિક
  4. ઉંમર

Roopal Mehta 10:06, 1 September 2011 (UTC)[reply]