Translations:Tech/Server switch 2017/4/gu

From Meta, a Wikimedia project coordination wiki

બધું યોગ્ય રીતે કાર્ય કરે છે તે ચકાસવા માટે વિકિમીડિઆ ટેકનોલોજી વિભાગને પૂર્વયોજીત ચકાસણી કરવી જરૂરી છે. આ ચકાસણી એક ડેટા સેન્ટરમાંથી બીજા ડેટા સેન્ટરમાં બદલવાની ક્રિયા યોગ્ય રીતે કામ કરે છે કે નહી તે દર્શાવશે. આ માટે ઘણી બઘી તૈયારીઓ જરૂરી છે અને અણધારી મુશ્કેલીઓ નિવારવા માટે ટેકનોલોજી વિભાગના સભ્યોની હાજરી જરૂરી છે.