વૈશ્વિક સમૂહો
Global groups are user permissions groups that apply across a set of wikis for global (Wikimedia wiki-wide) accounts. Some global groups are not truly global.
હાલના સમૂહો
સમૂહ | ક્ષેત્ર | નીતિ/ચર્ચા |
---|---|---|
API high limit requestors | બધી વિકિઓ | |
વૈશ્વિક બોટો | અમુક નિશ્ચિત વિકિઓને મુકીને બધી વિકિઓ | વૈશ્વિક બોટો |
વૈશ્વિક રોલબેકરો | બધી વિકિઓ | વૈશ્વિક રોલબેક |
વૈશ્વિક પ્રબંધકો | અમુક નિશ્ચિત વિકિઓને મુકીને બધી વિકિઓ | વૈશ્વિક પ્રબંધકો |
નવી વિકીઓ આયાતકારો | નવી બનેલી વિકિઓ | |
લોકપાલો | બધી વિકિઓ | લોકપાલ પ્રતિનિધિમંડળ |
કર્મચારીઓ | બધી વિકિઓ | RfC; Staff |
દુરુપયોગ ગળણી મદદગારો | બધી વિકિઓ | Appointment, Spam blacklist/Log |
Abuse filter maintainers | બધી વિકિઓ | RfC/Vote |
ઇન્ટરફેસ સંપાદકો | બધી વિકિઓ | Global Interface editors group policy |
જિમ્બૉ વેલ્સનો વર્ગ | બધી વિકિઓ | |
Global IP block exemptions | બધી વિકિઓ | |
Recursive export | બધી વિકિઓ | |
કારભારીઓ | બધી વિકિઓ | કારભારીઓની નીતિ ; કારભારીઓ |
સિસ્ટમ પ્રબંધકો | બધી વિકિઓ | Special global permissions ; System administrators |
VRT permissions agents | બધી વિકિઓ | ઓટીઆરએસ નીતિ; VRT |
વધુ વાંચન
- Special:GlobalGroupPermissions – વૈશ્વિક જૂથોની ક્રિયાશીલ સૂચિ
- કારભારી માર્ગદર્શિકા#જૂથોનું સંચાલન – વૈશ્વિક જૂથોનું સંચાલન કેવી રીતે કરવું
- Special:GlobalUsers – વૈશ્વિક (મદદ:એકીકૃત લોગિન ) સભ્યોની ક્રિયાશીલ સૂચિ
- વૈશ્વિક અધિકારો – વૈશ્વિક વર્ગો અને અધિકારો વિશે વધુ માહિતી
- Special:CentralAuth – કોઈ ચોક્કસ વૈશ્વિક ખાતા વિશેની માહિતી મેળવો