Template:Welcome/gu
Jump to navigation
Jump to search
Welcome to Meta![edit]
મિત્ર Welcome/gu, વિકિમીડિયા મેટા-વિકિમાં આપનું સ્વાગત છે! આ વેબસાઈટ બધી જ વિકિમીડિયા પરિયોજનાઓનાં સમન્વય અને તેને લગતી ચર્ચાઓ માટે છે. અમારી નીતિઓ વિષે વાંચવું આપને લાભકારી થઈ રહેશે. જો તમને ભાષાંતર કરવામાં રસ હોય તો તમે Meta:Babylonની મુલાકાત લઈ જુઓ. તમે Meta:Babel અથવા Wikimedia Forum પર પણ તમારી ટિપ્પણી મુકી શકો છો (મહેરબાની કરીને ત્યાં કંઇ પણ યોગદાન કરતા પહેલા પાનાના મથાળે લખેલી સુચનાઓ વાંચી જોશો). જો તમને જરૂર જણાય તો, મારા ચર્ચાનાં પાનાં પર મારો સંપર્ક કરતા અને પ્રશ્ન પુછતા ખચકાશો નહી. Happy editing!