Jump to content

ફેરફાર/પ્રકાશન

From Meta, a Wikimedia project coordination wiki
This page is a translated version of the page Editing/Publish and the translation is 53% complete.
Outdated translations are marked like this.

એડિટિંગ સભ્યો Save page બટનનું નામ Publish page અને Publish changes કરવાની યોજના કરી રહી છે. “Publish page” જ્યારે તમે નવું પાનું બનાવો ત્યારે ઉપયોગ થશે “Publish changes” તમે જ્યારે હાજર રહેલા પાનામાં ફેરફાર કરો ત્યારે વપરાશે. આ નામો બધી ફેરફારો કરવાની જગ્યાઓએ સમાન રહેશે.[૧][૨]

આ ફેરફાર મોટાભાગે ૩૦ ઓગસ્ટ ૨૦૧૬ના અઠવાડિયા દરમિયાન કરવામાં આવશે.

આ ફેરફાર થશે ત્યારે ટેક ન્યૂઝમાં જાહેર કરવામાં આવશે.

જો તમે અંગ્રેજી સિવાય બીજી કોઇ ભાષામાં નિપુણ હોવ તો, translatewiki.net પર Publish page અને Publish changesના ભાષાંતરો ચકાસવા વિનંતી છે.

આ ફેરફારનું મુખ્ય કારણ નવાં સંપાદકોમાં વિસંગતતા દૂર કરવાનું છે.

Repeated user research studies with new editors have shown that some new editors believed that Save page would save a private copy of a new page in their accounts, rather than permanently publishing their changes on the web.

It is important for this part of the user interface to be clear, since it is difficult to remove public information after it is published.

We believe that the confusion caused by the “Save page” button increases the workload for experienced editors, who have to clean up the information that people unintentionally disclose, and report it to the functionaries and stewards to suppress it.

બટન શું કરે છે સ્પષ્ટ કરતાં આ મુશ્કેલી નિવારી શકાશે. વધુમાં, બધી વિકિ અને ભાષાઓને વધુ સ્પષ્ટ બનાવવાનો ધ્યે છે, અને કેટલીક વિકિમાં આ ફેરફાર ઘણાં વર્ષો પહેલાં કરવામાં આવ્યો જ છે. વિકિમીડિઆ ફાઉન્ડેશનના કાનૂની સભ્યો આ ફેરફારને આવકારે છે.

Making the edit interface easier to understand will make it easier to handle licensing and privacy questions that may arise.

Any help pages or other basic documentation about how to edit pages will also need to be updated, on-wiki and elsewhere.

On wiki pages, you can use the wikitext codes {{int:Publishpage}} and {{int:Publishchanges}} to display the new labels in the user's preferred language.

For the language settings in your account preferences, these wikitext codes produce “Publish page” and “Publish changes”.

Please share this news with community members who teach new editors and with others who may be interested.


Questions

If you have questions about this change, please leave a message on the talk page.