વિકિડેટા
વિકિડેટા([www.wikidata.org www.wikidata.org])નું લક્ષ્યાંક વિશ્વ વિષે એક મુક્ત જ્ઞાન આધાર બનાવવાનો છે કે જેને માણસ અને યંત્ર બંને દ્વારા વાંચી તેમજ ફેરફાર કરી શકાય. તે વિકિમિડિયાના બધા જ પ્રકલ્પોની ભાષામાં કેન્દ્રીય ઢબે માહિતી પૂરી પાડશે અને જેવી રીતે વિકિમિડિયા કોમન્સ મલ્ટીમિડીયા ફાઈલ મેળવવા માટે પરવાનગી આપે છે તેવી રીતે માહિતીને કેન્દ્રીય ઢબે પૂરી પાડશે. વિકિડેટાએ વિકિમિડિયા દ્વારા શરૂ કરાયેલ અને જાળવવામાં આવતો પ્રકલ્પ છે.
પ્રકલ્પનો શરૂઆતનો વિકાસ ઍલન ઈન્સ્ટીટ્યુટ ફોર આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ [ai], [http://www.moore.org/ ગોર્ડન ઍન્ડ બેટી મુર ફાઉન્ડેશન2] અને ગુગલ, ઈન્ક. દ્વારા ઉદારતાપૂર્વક અપાયેલ અનુદાનમાંથી કરવામાં આવેલ છે.
વધુ માહિતી
- વિકિડેટા.ઓર્ગ – આ નિર્માણ જાળસ્થળ છે.
- નિર્માણાધિન આવૃત્તિનું પ્રદર્શન જાળસ્થળ – કોડની નવીનતમ આવૃત્તિનો પ્રયોગ આપને કરવાની સુવિધા આપે છે.
- પરિચય – વિકિડેટા પ્રકલ્પના પ્રસ્તાવનો બિન-તકનીકી પરિચય આપે છે.
- વારંવાર પૂછાતા પ્રશ્નો – કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ.
- વિકાસ – ચાલુ વિકાસના કાર્યોનું વિહંગાવલોક કરાવે છે.
- યોગદાન – તમે કઈ રીતે મદદ કરી શકો તે બતાવે છે.
- શબ્દાવલિ – વિકિડેટામાં વપરાતા શબ્દોની યાદી અને તેની સમજણ.
તાજી માહિતી માટે |
---|
|
વિકિપીડિયા પર થતી અસર
અમે ત્રણ મુખ્ય વસ્તુ પર કામગીરી કરીએ છીએ:
- ભાષાની કડીઓનું કેન્દ્રીકરણ
- બધી જ વિકિપિડિયાના ઈન્ફોબોક્સ ડેટા માટે કેન્દ્રીય મથક પૂરું પાડવું
- વિકિડેટા પર રહેલી માહિતીને આધારે યાદી પ્રકારના લેખ બનાવવા અને સુધારવા
સ્થિતિ અને સમયરેખા
અમે વિકિડેટા પરની પ્રવૃત્તિનો સારાંશ ચોક્કસ સમયાંતરે સ્થિતિ સુધારો પર ચડાવીએ છીએ.